Home »Jokes »Tadafadi» Most Funny Pictures Of Michel And Barack Obama

Funny: મિશેલને આવી ઇર્ષા, બેસી ગઈ Beautiful Lady અને ઓબામા વચ્ચે

divyabhaskar.com | Aug 31, 2016, 00:05 AM IST

કહેવાય છે દુનિયાની સામે વાઘ બનતો કે દુનિયા પર રાજ કરતો પુરૂષ પણ પત્ની સામે તો ગલુડીયાની જેમ પૂંછડી પટપટાવતો બેસી જ જાય છે. મહાસત્તા અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાનું પણ પત્ની મિશેલ આગળ કઈં નથી ઉપજતું તેનું ઉદાહરણ પૂરું પાડતા કેટલાક ફોટોઝ વાયરલ બન્યા છે સોશિયલ મીડિયામાં. ઓબામા એક પ્રોગ્રામમાં બાજુમાં બેસેલ કોઇ બ્યૂટિફુલ લેડી સાથે વાત કરી રહ્યા હતા, તે મિશેલથી સહન ના થયું અને ઓબામાને ધરાર ઊભા કરી બંન્ને વચ્ચે પોતે ગોઠવાઇ ગઈ. આ ફોટોઝ સોશિયલ મીડિયામાં ખાસા વાયરલ બન્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી રીતે મિશેલ ગોઠવાઇ ગઈ ઓબામા અને બ્યૂટિફુલ લેડીની વચ્ચે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny pictures of Michel and Barack Obama
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext