Home »Jokes »Tadafadi» Most Funny Pictures Of Airport Security Moments

મજાક નથી ભાઇ આ, જબરજસ્ત વાયરલ બની એરપોર્ટ સિક્યુરિટિ મોમેન્ટ્સ

divyabhaskar.com | Aug 30, 2016, 11:34 AM IST

આજકાલ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટોઝ વાયરલ બન્યા છે, જેમાં અમેરિકા સહિત બીજા કેટલાક દેશોની સિક્યુરિટિ ચેકના કેટલાક ફોટોઝ છે, જેને જોઇને આપણે હસ્યા વગર રહી જ ના શકીએ. જે લોકો અમેરિકા જવાનાં સપનાં જોતા હોય તેમણે પહેલાં આ ફોટોઝ ચોક્કસથી જોઇ લેવા જોઇએ. કેટલીક વાર તો આપણને એમ પણ લાગે કે, સિક્યુરિટિ ન કર્મચારીઓ ચેકિંગ નહીં પણ આપણને ગલીપચી કરી રહ્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એરપોર્ટ સિક્યુરિટિ ચેકિંગના ફની ફોટોઝ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny pictures of airport security moments
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended