Home »Jokes »Tadafadi» Most Funny Photos Shared In Social Media

સેલિબ્રિટિ જેવા ફોટા પડાવવા જતાં થયું કઈંક એવું કે જોઇ રોકી નહીં શકો હસવું

divyabhaskar.com | Aug 22, 2016, 00:05 AM IST

સેલિબ્રિટિઝ અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવી સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે અને તેમને હજારો-લાખો લાઇક્સ પણ મળે છે, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે, સામાન્ય માણસો જ્યારે આવા ફોટોઝ ક્લિક કરાવવા પ્રયત્ન કરે છે ત્યારે તેમને કેવું પરિણામ મળે છે? આવા જ કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સેલેબ્સ જેવા ફોટા પડાવવાની લ્યાયમાં પડી ગયા કેવા-કેવા ફની ફોટોઝ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos shared in social media
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended