Home »Jokes »Tadafadi» Most Funny Photos Related Diwali

બિચારા રાહ જોઇ રહ્યા છે દિવાળી બોનસની, વાયરલ છે Whatsapp માં

divyabhaskar.com | Oct 21, 2016, 08:00 AM IST

જેમ-જેમ દિવાળી નજીક આવતી જાય છે તેમ-તેમ દિવાળીનો નશો પણ હવે લોકોમાં જોવા મળવા લાગ્યો છે. ક્યાંક ઘરમાં સાફસફાઇનો ધમધમાટ ચાલી રહ્યો છે તો ક્યાંક શૉપિંગનો. ક્યાંક એ ચર્ચા ચાલી રહી છે કે, આ વશે કેવા ફટાકડા લેવા તો વળી ક્યાંક હજી ઘરના મોભી દિવાળીના પગાર અને બોનસની રાહ જોઇને બેઠા છે. આવી બધી પરિસ્થિતિ દર્શાવતા કેટલાક ફની ફોટોઝ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ બન્યા છે, જેનું એક કેલક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ દિવાળીના વાયરલ બનેલ ફની ફોટોઝ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos related Diwali
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended