JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos On Arvind Kejariwal Birthday

તડાફડી

B'Day પર છવાઇ ગયા કેજરીવાલ, હસાવી-હસાવી લોટપોટ કરી દેશે તમને

divyabhaskar.com | Aug 16, 2016, 10:50AM IST
1 of 8

યુગપુરૂષ અરવિંદ કેજરીવાલજીનો આજે જન્મદિવસ છે અને સોશિયલ સાઇટ્સ પર તેમને જન્મદિવસની શુભકામનાઓ ના મળે એવું તો શક્ય જ નથી ને! અરવિંદ કેજરીવાલના જેટલા ફોલોઅર્સ છે તેના કરતાં તો વધુ લોકો સોશિયલ મીડિયામાં સતત તેમની મજાક ઉડાવવામાં બીઝી હોય છે. સોશિયલ મીડિયામાં કેજરીવાલને લોકોએ કેવા-કેવા અંદાજમાં વર્થડે વીશ કર્યો છે તેનું અમે એક કલેક્શન બનાવ્યું છે, જે જોશો તો તમે પણ હસી-હસીને લોટપોટ થઈ જશો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેજરીવાલ પર લોકોએ પોસ્ટ કરેલ ફોટોઝ....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos on Arvind Kejariwal Birthday
(News in Gujarati from Divya Bhaskar)