Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Winter And Cold

Whatsapp માં Viral છે આ શિયાળુ ફની ફોટોઝ, ઠંડીથી બચવા અવનવા જુગાડ

divyabhaskar.com | Dec 08, 2016, 08:00 AM IST

શિયાળાની ધીમા પગલે એન્ટ્રી થઈ ગઈ છે. વહેલી સવારે લોકો રસ્તા પર સ્વેટર-ટોપીમાં જોવા મળી રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયામાં પણ શિયાળાની એન્ટ્રી થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં લોકો ગયા વર્ષના શિયાળાના ફની ફોટોઝ શેર કરી, શિયાળાનું સ્વાગત કરી રહ્યા છે. વાયરલ બનેલ આવા જ કેટલાક શિયાળુ ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વૉટ્સએપમાં વાયરલ શિયાળુ ફની ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Winter and Cold
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext