Home »Jokes »Tadafadi» Most Funny Photos Of US's Ex President Barack Obama

બેકાર બનેલા ઓબામા ભારતમાં આવીને વસશે, કઈંક આમ કરશે નોકરી

divyabhaskar.com | Nov 16, 2016, 12:59 PM IST

અમેરિકામાં કોણ રાષ્ટ્રપતિ બનશે તે સસ્પેન્સ પૂરું થઈ ગયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તે વાત નક્કી થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે, બેકાર બનેલા ઓબામા શું કરશે. આમ તો મોદી અને ઓબામાની દોસ્તી જગજાહેર છે, એટલે હવે બેકારીના સમયમાં ઓબામા નોકરી માટે ભારતમાં આવી વસે તેવી પણ શક્યતા છે અને પછી રંગાઇ જશે આપણા કલ્ચરમાં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ઓબામાનું મજેદાર ઇમેજિનેશન...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of US's ex president Barack Obama
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext