Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Russian Models

રશિયન મોડેલ્સનું સ્પેશિયલ ફોટોશૂટ, 'વાહ' નહીં 'હાહાહાહા' નીકળશે મોંમાંથી

divyabhaskar.com | Aug 16, 2016, 08:00 AM IST

  મોડેલિંગ અને એડ વર્લ્ડમાં બધા પોતાને ઓળખે એ માટે મોડેલ્સ સ્પેશિયલ ફોટોશૂટ કરાવતી હોય છે. લાખો રૂપિયા ખર્ચી કરાવેલા આ ફોટોશૂટમાં તેઓ હોય તેના કરતાં અનેકઘણી સુંદર લાગે તેવો જ તેમનો પ્રયત્ન હોય છે. જોકે કેટલીક વાર કેટલાક ફોટોઝ જોઇ આપણને તેમના મોડેલ હોવા પર પણ શક જાય. સોશિયલ મીડિયામાં વાયરલ રશિયલ મોડેલ્સના આવા જ કેટલાક ફોટોઝનુ કલેક્શન લાવ્યા છીએ અમે પણ જેને જોઇને તમે 'વાઉ...' તો કહેશો કે નહીં એ તો ખબર નહીં, પણ પેટ પકડી હસશો ચોક્ક્સથી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ રશિયન મોડેલ્સના ફની ફોટોઝ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos of Russian models
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended