Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Rakshabandhan

રક્ષાબંધને ભાગવા લાગ્યા કૉલેજના છોકરાઓ, પેટ પકડી હસાવે છે આ ફોટોઝ

divyabhaskar.com | Aug 17, 2016, 00:05 AM IST

રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. બજારમાં જ્યાં જુઓ ત્યાં ચારેયબાજુ રાખડીઓ જ રાખડીઓ જોવા મળે છે. બહેનો તેમના ભાઇ માટે જાત-જાતની રાખડીઓ ખરીદે છે, પરંતુ આ બધાની સાથે સોશિયલ મીડિયામાં પણ રક્ષાબંધનના ફની જોક્સ અને ફની ફોટોઝ વાયરલ બન્યા છે. તમારી રક્ષાબંધનને મસાલેદાર અને હાસ્યરસથી ભરપૂર બનાવી દે તેવા કેટલાક ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એકએકથી ચડિયાતા બીજા પણ કેટલાક ફોટોઝ.... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Rakshabandhan
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext