JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos Of Pakistani Terrorist Hafiz Saeed

તડાફડી

Pak: પોતાના જ આ ફોટોઝ જોઇ જાય તો, હાફિઝ સઈદ પણ કરી લે સ્યુસાઇડ!

divyabhaskar.com | Aug 03, 2016, 13:33PM IST
1 of 9

પાકિસ્તાનમાં બેસેલ ભારતનો મોસ્ટ વૉન્ટેડ નંબર 1 આતંકવાદી હાહિઝ સઈદ હંમેશાં ભારતને કોસતો જ રહે છે. એકબાજુ તે પાકિસ્તાનમાં આપણા વિરૂદ્ધ ઝહેર ઓક્યા કરે છે તો બીજીબાજુ તેના માટે પણ આપણા દિલમાં પ્રેમ તો નથી જ. આ જ કારણે સઈદના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા છે, જેને જુએ તો સઈદ પણ ચક્કર ખાઇ જાય.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ હાફિઝ સઈદ પર ભારતવાસીઓનો પ્રેમ...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Pakistani terrorist Hafiz Saeed
(News in Gujarati from Divya Bhaskar)