JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos Of Pakistani Artists

તડાફડી

ઘરભેગા કર્યા પાકિસ્તાની કલાકારોને, કોઇ રિક્ષા ચલાવે તો કોઇ વેચે છે શાક

divyabhaskar.com | Oct 13, 2016, 00:05AM IST
1 of 8

પાકિસ્તાનીઓએ ઈન્ડિયન ફેન્સ ગમે, ઇન્ડિયામાં કામ જોઇએ, પૈસા જોઇએ, રહેવા ઘર જોઇએ પરંતુ આ દેશ અને અહીંની માટીનો જરા પણ આભાર માનવો નથી તેમને. પાકિસ્તાન ભારત વિરૂદ્ધ ગમે તેટલાં કાવતરાં કરે તો પણ મોંમાંથી ર્તેઓ એક શબ્દ પણ કાઢવા તૈયાર નથી. એટલે જ ભારતમાં હવે ચારેયબાજુ તેમનો વિરોધ ચાલી રહ્યો છે અને તેમને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇટ્સ પર અને જુઓ પાકિસ્તાનમાં શું કરી રહ્યા છે આ કલાકારો આજકાલ...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Pakistani artists
(News in Gujarati from Divya Bhaskar)