JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos Of Pakistan News Bulletin

તડાફડી

આઝાદીના વર્ષો બાદ પણ ના સુધર્યા પાકિસ્તાનીઓ, Live શોમાં મારામારી!

divyabhaskar.com | Aug 15, 2016, 00:05AM IST
1 of 7

ભારત-પાકિસ્તાન બંન્ને દેશો આઝાદ તો એકસાથે થયા હતા, પરંતુ અત્યારે બંન્ને એકસરખા નથી. વિકાસના પંથે ભારત ઘણું આગળ નીકળી ગયું છે જ્યારે પાકિસ્તાન હજી ઠેરના ઠેર જ છે. તેનું મુખ્ય કારણ છે ત્યાંના લોકો અને તમની મેન્ટાલિટી. આ લોકો અંદર-અંદર ઝગડવામાંથી ઊંચા આવે તો કઈંક આગળ વધે ને! આવું જ એક ઉદાહર તાજેતરમાં પણ જોવા મળ્યું. ન્યૂઝરૂમમાં ડીબેટના લાઇવ શોમાં ગેસ્ટ્સ એવા અંદર-અંદર ઝગડ્યા કે, દેશ-દુનિયાના બધા લોકો હસી-હસીને ગાંડા થયા.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ તેમનો આ આખો ઝગડો....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Pakistan News bulletin
(News in Gujarati from Divya Bhaskar)