JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos Of Overload On Bike

તડાફડી

પૈસા વસૂલ કરી દીધા બાઇકના, હિંમતને દાદ દેવાની સાથે આવશે હસવું પણ!

divyabhaskar.com | Aug 29, 2016, 08:00AM IST
1 of 12

કેટલાક લોકો ગાડીમાં પણ ના સમાય એટલો બધો સામાન બાઇક પર લઈને જતા હોય છે. મજાની વાત તો એ છે કે, આટલા બધા સામાન સાથે પણ તેઓ એવા આરામથી જતા હોય છે કે, આપણને એમજ થાય કે, આમણે જ ખરેખરે તો બાઇકના પૂરેપૂરા પૈસા વસૂલ કરી દીધા. બાઇકના આવા જ 'બળાત્કાર'ના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, બાઇકના પૈસા વસૂલ કરી દેતા ફની ફોટોઝ....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of overload on Bike
(News in Gujarati from Divya Bhaskar)