JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos Of Fans Of Bollywood Actors

તડાફડી

નકલચી Fans: અનુષ્કા, જૉન અને સલ્લુ પણ નહીં રોકી શકે હસવું આમને જોઇ!

divyabhaskar.com | Aug 08, 2016, 12:10PM IST
1 of 10

ફેન્સને ફિલ્મ સ્ટાર્સની કૉપી કરવાનો બહુ શોખ હોય છે. જોકે આ વખતે આ સ્ટાર્સના જરા હટકે ફેન્સનું કલેક્શન લાવ્યા છીએ અમે, જેમને જો એકવાર સ્ટાર્સ જોઇ જાય તો, તેઓ પણ હસી-હસીને ગાંડા થઈ જાય. કોઇકે મલ્લિકાની ડ્રેસિંગ સેન્સની કૉપી કરી છે, તો કોઇકે શાહરૂખ-અનુષ્કાની ડાન્સ સ્ટાઇલ, તો વળી કોઇ સલમાનની સ્ટાઇલમાં કોલ્ડડ્રિંક પી રહ્યું છે.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ મૂડ ફ્રેશ કરી દે તેવા બોલિવૂડ સ્ટાર્સના હટકે ફેન્સ....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Fans of Bollywood actors
(News in Gujarati from Divya Bhaskar)