Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Lazy People

આળસુઓના સરદાર છે આ લોકો, દિવેલ પીધેલા પણ રોકી નહીં શકે હસવું

divyabhaskar.com | Oct 31, 2016, 00:05 AM IST

દુનિયામાં આળસુઓની જરા પણ ઉણપ નથી. થોડી-ઘણી આળસ તો બધા કરતા હોય છે, પરંતુ કેટલાક લોકો તો એ હદે આળસુ હોય છે કે, તેમને જોનારા લોકો હસવું રોકી જ ના શકે. આળસુઓના આવા જ વાયરલ બનેલ કેટલાક ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ દુનિયામાં કેવા-કેવા આળસુઓ ભર્યા છે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of lazy People
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext