Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Lazy People

આળસુના સરદાર છે આ લોકો તો, એટલે જ વાયરલ બન્યા WhatsApp માં

divyabhaskar.com | Aug 13, 2016, 08:00 AM IST

દુનિયામાં જ્યાં જાઓ ત્યાં તમને કામણગારા લોકો મળે કે ના મળે, આળસુઓ તો મળી જ જાય. તેમાં પણ કેટલાક લોકોને તો આળસુના સરદાર કહીએ તો પણ નવાઇ ના લાગે. આ લોકો એટલી હદે આળસુ હોય છે કે, તેમની રોજબરોજનાં કામ કરવાની સ્ટાઇલ પણ આપણને મનોરંજન આપી જાય. આળસુઓના આવા જ કેટલાક ફોટોઝ વાયરલ બન્યા છે સોશિયલ મીડિયામાં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આળસુઓના ફની ફોટોઝ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos of Lazy people
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended