Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Kids

વૉટ્સએપમાં વાયરલ બન્યાં બાળકોનાં કારસ્તાન, ગોટે ચડાવશે હસાવી-હસાવી

divyabhaskar.com | Sep 22, 2016, 08:00 AM IST

બાળકોની દુનિયા અનોખી જ હોય છે અને તેમનાં કારનામાં તો તેના કરતાં પણ વધુ હટકે હોય છે. કેટલીકવાર તો તેમનાં આવાં નિર્દોષ કારનામાં જોઇ આપણે હસી-હસીને ગાંડા થઈ જઈએ. બાળકોએ કરેલાં આવાં જ કેટલાંક ફની કારસ્તાનના કેટલાક ફોટોઝ વાયરલ બન્યા છે સોશિયલ મીડિયામાં, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એક-એકથી ચડિયાતા બાળકોના ફની ફોટોઝ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos of kids
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended