Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Kejariwal And Long Tongue

કેજરીવાલની લાંબી જીભની ઊડી રહી છે મજાક, ટ્રેન્ડિંગ છે સોશિયલ મીડિયામાં

divyabhaskar.com | Sep 16, 2016, 15:50 PM IST

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમના ડૉક્ટર્સનું કહેવું છે કે, તેમની જીભ તેમના મોંના પ્રમાણમાં મોટી છે, એટલે આ ઓપરેશન કરવું પડ્યું. બસ આ વાત જાણતાં જ લોકોએ સોશિયલ મીડિયામાં કેજરીવાલની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી. 
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે કેજરીવાલ વિશે.... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Kejariwal and long tongue
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext