Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Husband In Kitchen

બીનઅનુભવી પતિઓની રસોડામાં એન્ટ્રી અને થઈ જોવાજેવી, કરો એક ક્લિક

divyabhaskar.com | Aug 27, 2016, 00:05 AM IST

આમ આપણા દેશમાં રસોડાની જવાબદારી સ્ત્રીઓના માથે જ હોય છે, પરંતુ ભૂલેચૂકે પણ આ રસોડામાં પુરૂષની એન્ટ્રી થાય અને તે પણ એવા પુરૂષની, જેને આ ક્ષેત્રનો જરા પણ અનુભવ ના હોય તો તો રસોડાની હાલત ખરેખર દયનિય જ બની જાય. આવી જ કેટલીક કેમેરે કેદ થયેલી પળોનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ, જે સોશિયલ મીડિયામાં જબરજસ્ત હસાવે છે સૌને.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ રસોડાના બીનઅનુભવી પતિઓ રસોઇ કરવા જાય ત્યારે શું-શું થાય... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos of husband in Kitchen
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended