JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos Of Gujarat Navaratri

તડાફડી

નવરાત્રિના પાસના પૈસા વસૂલ કરવા આમ રમ્યા લોકો, હસાવશે પેટ પકડી

divyabhaskar.com | Oct 05, 2016, 00:05AM IST
1 of 7

આ વખતે નવરાત્રિના પહેલા નોરતાથી જ વરસાદ ગમેત્યારે પધરામણી કરી લે છે અને ખેલૈયાઓનો ઉત્સાહ ધૂળધાણી કરી દે છે. આયોજકોએ કરોડો ખર્ચી આયોજન કર્યું છે, તેઓ પણ માથુ ખણતા બેઠા છે ત્યાં, પૈસા ખર્ચીને પાસ લીધા હોય એ લોકો હવે કેમ કરીને પાસના પૈસા વસૂલ કરવા એ વિચારી રહ્યા છે. કેટલાક લોકોએ તો તેનો રસ્તો શોધી પણ લીધો છે, છત્રી લઈને ગરબા રમવાનો અને સોશિયલ મીડિયામાં તેમના આ ફોટોઝ ફની કમેન્ટ્સ સાથે વાયરલ પણ બન્યા છે.
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વરસાદી નવરાત્રીમાં પાસના પૈસા વસૂલવા લોકો કેવી-કેવી રીતે રમે છે ગરબા...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Gujarat Navaratri
(News in Gujarati from Divya Bhaskar)