Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Drunk People

પીને ભાન ભૂલેલા આ લોકોનાં કામ જોઇ મુશ્કેલ થઈ જશે તમારું હસવું રોકવું

divyabhaskar.com | Aug 13, 2016, 00:05 AM IST

દારૂ પીધા પછી માણસ ભાન ભૂલે છે એ વાત સો ટકા સાચી છે. કેટલીક વાર તો માણસો એટલો બધા દારૂ પી લેતા હોય છે કે, પછી તેઓ શું કરે છે, તેની તેમને પોતાને પણ ખબર નથી હોતી. કેટલાંક પીધેલા લોકોએ ભાન ભૂલી એવાં ઉટપટાંગ કામ કર્યાં છે કે, તેમના આ કામના ફોટોઝ સોશિયલ મીડિયા દ્વારા હજારો લોકોને પણ હસાવે છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ભાન ભૂલેલા લોકોનાં ઉટપટાંગ કામ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos of drunk people
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended