Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Drunk People

કોઇએ પીધી મચ્છર અગરબત્તી તો કોઇએ બૂટ મૂક્યા ફ્રિજમાં, ભાન ભૂલ્યા પીને

divyabhaskar.com | Nov 27, 2016, 00:05 AM IST

કહેવાય છે કે પીધા પછી માણસ ભાન ભૂલે. ઘણા લોકો ટેન્શન ભૂલવા પીતા હોય છે તો ઘણા એન્જોયમેન્ટ માટે, પણ પીધા પછી ભાન ભૂલી એ લોકો એવાં-એવાં કામ કરતા હોય છે કે, બીજા લોકો પોતાનાં ટેન્શન્સ ભૂલી હસ્યા વગર રહી નથી શકતા. પીને ભાન ભૂલેલા લોકોના કેટલાક ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ, જે બન્યા છે સોશિયલ મીડિયામાં વાયરલ..

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પીને ભાન ભૂલેલા લોકોના ફની ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Drunk people
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext