Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Diwali Cleaning And Husbands

હવે પતિઓ મળશે માળીયામાં, દિવાળીની સાફસફાઈમાં ફસાયા બિચારા

divyabhaskar.com | Oct 18, 2016, 00:05 AM IST

જેમ-જેમ દિવાળી નજીક આવતી જાય છે તેમ-તેમ લોકોના ઘરે સાફસફાઇનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. સામાન્ય રીતે ક્યારેય ના વપરાતો હોય તેવા ખૂણાને પણ દિવાળીમાં વાળીઝૂડીને સાફ કરવામાં આવે છે. ઘરની મહિલાઓ આ કામમાં પતિઓ અને બાળકોને પણ જોતરી લે છે. પતિઓના માથે માળીયાં ને પંખા સાફ કરવાનું આવે છે તો બાળકોને માથે નાનાં-નાનાં ટાપાં કરવાનાં આવે છે. બાળકો તો હોંશે-હોંશે આ કામ કરતાં હોય છે પણ બિચારા પતિઓની હાલત ખરાબ થઈ જાય છે. સોશિયલ મીડિયામાં પણા પતિઓની હાલત દર્શાવતા કેટલાક જોક્સ અને ફની ફોટોઝ વાયરલ બન્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ઘરની સાફસફાઇ દરમિયાન પતિઓની હાલત...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Diwali cleaning and husbands
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext