Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Civil Engineers

ફોટોઝ જોઇ નામ નહીં દો Civil એન્જિનિઅર બનવાનું, હસવું આવશે હાલત જોઇ

divyabhaskar.com | Aug 28, 2016, 00:05 AM IST

એન્જિનિઅર્સના તો ઘણા જોક્સ અને ફની ફોટોઝ સોશિયલ મીડિયામાં ફરતા હોય છે અને તેમની દયનિય પરિસ્થિતિ સંખ્યાબંધ લોકોનું મનોરંજન પણ કરતી હોય છે. જોકે આ બધામાં વાત જો સિવિલ એન્જિનિઅર્સની કરવામાં આવે તો, સૌથી ખરાબ હાલત તેમની જ હોય છે. ધોળા દૂધ જેવા એન્જિનિઅર્સ પણ બિચારા સાઇટ પર કામ કરી-કરીને કાળા કોલસા જેવા થઈ જાય છે. સિવિલ એન્જિનિઅર્સના કેટલાક ફની ફોટોઝ વાયરલ બન્યા છે સોશિયલ મીડિયામાં, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી ફની લાઇફ જીવે છે સિવિલ એન્જિનિઅર્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos of Civil engineers
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended