Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Chinese People

બુદ્ધિના બારદાન છે ચીનાઓ, હસાવી-હસાવી ગાલ દુખાડશે 20 ફોટોઝ

divyabhaskar.com | Oct 21, 2016, 10:39 AM IST

આજકાલ સોશિયલ મીડિયામાં લોકો ચીન પર ભડકેલા છે. પાકિસ્તાનને ખુલ્લો સપોર્ટ કરવાના કારણે લોકો સોશિયલ મીડિયામાં ચીની સામાનનો બહિષ્કાર કરવાનું પણ અભિયાન ચલાવી રહ્યા છે. જેનાથી ભડકેલું ચીન પણ આડો-અવળો બફાટ કરી રહ્યું છે. આ જોતાં હવે તો લોકોને વધારે મજા પડી ગઈ છે. હવે તો સોશિયલ મીડિયામાં ચીનાઓના ફની ફોટોઝ અને જોક્સ પણ જબરજસ્ત વાયરલ બની રહ્યા છે, જેનાથી સાબિત થઈ જાય કે, ખરેખર બુદ્ધિના બારદાન છે આ બુચીયાઓ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બુચીયા ચીનાઓના વાયરલ બનેલ ફની ફોટોઝ.....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Chinese people
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext