JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos Of Bollywood Starts

તડાફડી

રણવીરે કરી ચોરી તો દીપિકાને લાગ્યું પ્લાસ્ટર, Viral છે ફેસબુક-ટ્વિટરમાં

divyabhaskar.com | Aug 19, 2016, 08:00AM IST
1 of 9

ફિલ્મોમાં બોલિવૂડ સેલિબ્રિટિઝ ભલે પોતાની ઇચ્છા મુજબના જ રોલ કરતી હોય, પરંતુ કમ્પ્યૂટર પર બેઠેલ અળવીતરા લોકો પોતપોતાના મનની જ મરજી ચલાવતા હોય છે. અમે અહીં બોલિવૂડ સેલિબ્રિટિઝના કેટલાક એવા ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ, જે કરામત છે અળવીતરા લોકોની.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ અન્ય બોલિવૂડ સ્ટાર્સના ફોટોઝ...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Bollywood Starts
(News in Gujarati from Divya Bhaskar)