Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Bollywood Stars

મમરાના કોથળા જેવાં બની ગયાં એશ, પ્રિયંકા અને કેટ, ફેન્સ આઘાતમાં!

divyabhaskar.com | Oct 31, 2016, 08:00 AM IST

વિચારો, તમારાં ફેવરેટ સ્ટાર્સ પણ આપણા જેવી નોર્મલ લાઇફ જીવતાં હોત, જ્યારે જે ઈચ્છા થાય તે ખાતાં હોત અને જૉગિંગ-કસરત એકબાજુ મૂકી મજાની લાઇફ જીવતાં હોત તો કેવાં હોત અત્યારે? બસ આનું જ એક ઇમેજિનેશન લાવ્યા છીએ અમે. જાત-જાતના ડાયટ અને એક્સરસાઇઝથી ફીટ રહેતાં સ્ટાર્સ જો બિંદાસ રહેવા માંડે તો એ પણ ચોક્કસથી જાડિયાં બની જાય. અને આ સ્ટાર્સ જાડાં બને તો કેવાં લાગે તેનું એક ફોટો કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, એશ, પ્રિયંકા, કેટ સહિત સ્ટાર્સનો આઘાત લાગે તેવો ફની લુક... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: most funny photos of Bollywood stars
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext