Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Bollywood Stars

એશ્વર્યાને બેસાડી ગધેડા પર અને સલમાનને કચરાપેટીમાં, નથી છોડ્યા કોઇને

divyabhaskar.com | Oct 22, 2016, 11:14 AM IST

લોકોને ફોટોશોપ અને પોતાની ક્રિએટિવિટી બતાવવાનો જબરો શોખ હોય છે. આ માટે તેઓ રોજ અવનવા અખતરા કરતા જ રહે છે. અહીં આવું જ એક કલેક્શન લાવ્યા છીએ અમે, જેમાં બોલિવૂડ સ્ટાર્સનું તેમના જ ફેન્સે ઓપરેશન કરી નાખ્યું છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શાહરૂખ, સલમાન, રિતેશ અને કેટરિનાના શું હાલ કર્યા લોકોએ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of Bollywood stars
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext