Home »Jokes »Tadafadi» Most Funny Photos Of Bollywood Actors

બેબો 'કાકી' તો પ્રિયંકા 'માસી', હસી-હસી ગાંડા થાય જો જોઇ જાય આ Pics તો!

divyabhaskar.com | Aug 10, 2016, 00:05 AM IST

આપણા ફેવરેટ બોલિવૂડ સ્ટાર્સ પણ જો આપણા જેવી નોર્મલ લાઇફ જીવતા હોત તો, અત્યારે છે તેટલા એટ્રેક્ટિવ તો ના જ લાગતા હોત. અને 50ની ઉંમરે પહોંચતાં-પહોંચતાં તો તે પણ 'ભગતકાકા', 'રમીલામાસી' કે 'શાંતાકાકી' જેવાં લાગવા લાગ્યા હોત. આતો સ્ટ્રીક ડાયટ અને એક્સરસાઇઝના કારણે તેઓ પોતાની જાતને ફીટ રાખે છે. આ લોકો જો નોર્મલ લાઇફ જીવતા હોત તો કેવા લાગતા હોત તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેટ, બેબો. એશ, આલિયા, રણબીર, રાની, અજય, પ્રિયંકા અને જૉનના હાલ... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos of Bollywood actors
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended