JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos And Jokes On Zakir Naik

તડાફડી

બહુ બફાટ કરી Target પર આવી ગયા ઝાકિર નાઇક, બદલાઇ ગયા તેમના સૂર

divyabhaskar.com | Aug 12, 2016, 08:00AM IST
1 of 7

વિવાદાસ્પદ ધર્મગુરૂ ઝાકિર નાઇક રોજ નવા-નવા ખુલાસા કરે છે. હવે તો લોકોને હસી-મજાક માટે ઝાકિર નાઇકના નામનો નવો સબ્જેક્ટ મળી ગયો છે. લોકોનું કહેવું છે કે, આટલો બધો બફાટ કરી તેઓ પોતાના જ પગ પર કુલ્હાડી મારી રહ્યા છે. તેમના નામે કેટલીક ફની ટ્વિટ્સ અને કમેન્ટ્સ પણ સોશિયલ મીડિયામાં વાયરલ બની રહી છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે ઝાકિર નાઇક વિશે....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos and Jokes on Zakir Naik
(News in Gujarati from Divya Bhaskar)