Home »Jokes »Tadafadi» Most Funny Photos And Jokes Of Pakistan

PAKISTAN ના ઘરમાં ઘા, ટ્વિટર-ફેસબુકમાં ઊડી રહી છે ભરપૂર મજાક!

divyabhaskar.com | Aug 30, 2016, 08:00 AM IST

ભારતના સ્વર્ગ સમા કાશ્મીરને હડપવા પાકિસ્તાન કોઇપણ જાતનાં પેતરાં કરવાનું છોડતું નથી. છાશવારે કાશ્મિરમાં તોફાનો કરાવી દુનિયા સામે ભારતની છબી ડહોળવાના પ્રયત્નો કરે છે ત્યાં અચાનક પાકિસ્તાન હસ્તક બલુચિસ્તાનમાં જ 'હર-હર મોદી, ઘર-ઘર મોદી'ના નારા લોકો લગાવવા લાગ્યા છે. આ અઝધારી આવી પડેલી મુશ્કેલી પાકિસ્તાન માટે સહન કરવી મુશ્કેલ છે, પરંતુ સોશિયલ મીડિયામાં લોકોને મજાક ઉડાવવાની બહુ મજા પડી ગઈ છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny photos and Jokes of Pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended