Home »Jokes »Tadafadi» Most Funny Name Of Diwali Crackers

સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા આ ફટાકડા, ધૂમાડા નીકળ્યા રાજકારણના

divyabhaskar.com | Oct 28, 2016, 10:46 AM IST

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે. બજારમાં પણ મુદ્દાને ધ્યાનમાં રાખીને જાત-જાતના ફટાકડા-બોમ્બ મળી રહ્યા છે. મજાની વાત તો એ છે કે, આ ફટાકડા ફોડ્યા પછી તો મજા આવે છે કે નહીં એ તો ભગવાન જાણે, પરંતુ અત્યારે તેનાં નામ જોઇને ચોક્કસથી મજા આવી જશે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ મજાના ફટાકડા....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny name of Diwali crackers
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended