Home »Jokes »Tadafadi» Most Funny Marriage Photos On World Smile Day

'Smile Please' કહ્યા વગર પાડી દીધા ફોટો, લગ્ન બન્યાં સુપર ફની

divyabhaskar.com | Oct 07, 2016, 12:33 PM IST

આમ તો મેરેજની ફોટોગ્રાફી કરતી વખતે ફોટોગ્રાફર્સ ખૂબ ચીવટતા રાખતા હોય છે. તેમના કેમેરાનો એન્ગલ પરફેક્ટ લે તેની સાથે-સાથે વરવધુ તરફથી પણ પરફેક્ટ પોઝ મળે પછી જ ફોટો પાડે છે. પરંતુ કેટલીકવાર ફોટોગ્રાફર 'સ્માઇલ પ્લીઝ' બોલવાનું ભૂલી જાય અને વરવધુ પોતપોતાની ધૂનમાં મશગુલ હોય તો કેવા ફોટોઝ આવી જાય, તેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે. આજે 'વર્લ્ડ સ્માઇલ ડે' નિમિત્તે ભૂલથી પડી ગયેલા આ મેરેજ ફોટોઝ તમારા મોં પર પણ લાવી દેશે એક સ્માઇલ...
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ મેરેજ ફોટોઝ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny marriage photos on world smile Day
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended