Home »Jokes »Tadafadi» Most Funny Lines Of Gujarati Drama

હસાવી-હસાવી પેટમાં દુખાડશે ગુજરાતી નાટકોની આ હટકે પંચલાઇન્સ

divyabhaskar.com | Nov 07, 2016, 00:05 AM IST

આજકાલના સમયમાં બહુ ઓછા લોકો ગુજરાતી નાટકો જોવાનું પસંદ કરતા હોય છે. પરંતુ એક ખાસ વર્ગ એવો પણ છે, જે ગુજરતી નાટકો પર ફિદા છે. તેનું કારણ છે, મનોરંજનની આગવી શૈલી. ગુજરાતી નાટકોમાં સાવ સામન્ય લાગતી બાબતોને હળવા અંદાજમાં એ શૈલીમાં જણાવવામાં આવે છે કે, ગમે તેટલા ટેન્શનમાં પણ હસવું રોકી ના શકીએ. ગુજરાતી નાટકોમાં બોલાયેલી આવી જ ફની પંચલાઇન્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગુજરાતી નાટકોના ફની ડાયલૉગ્સ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most Funny lines of Gujarati Drama
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext