Home »Jokes »Tadafadi» Most Funny Jugaads Of Chinese People

Viral: વરસાદમાં છત્રીના ફાંફાં ચીનીઓને, જુઓ કરે છે કેવા-કેવા ફની જુગાડ

divyabhaskar.com | Aug 29, 2016, 00:05 AM IST

આમ તો ચીનને તેની તાકાત અને ટેક્નોલૉજી પર બહુ અભિમાન છે. ચીનને એ વાતનું બહુ અભિમાન છે કે, તેના માણસો નકલી વરસાદ કરવામાં પણ હોશિયાર છે. આ લોકો કેમિકલ્સની મદદથી વગર ચોમાસાએ પણ વરસાદ પાડે છે, પરંતુ અમે કેટલાક એવા ફોટોઝ લાવ્યા છીએ જેમાં, વરસાદમાં પાંગળા જોવા મળે છે ચીનાઓ. વરસાદમાં તેમની આ હાલત જોઇ ચોક્કસથી તમે હસ્યા વગર નહીં રહી શકો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વરસાદ સામે લડવાનો ચીનાઓનો ફની અંદાજ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny Jugaads of Chinese people
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext