Home »Jokes »Tadafadi» Most Funny Jugaads And Settings

આળસુઓએ લોકોએ કર્યા અવનવા જુગાડ, વાયરલ બની હસાવે છે ખડખડાટ

divyabhaskar.com | Sep 19, 2016, 08:00 AM IST

ક્યાંક કઈંક અવનવું કરવાના શોખથી લોકો જુગાડ કરતા હોય છે તો વળી ક્યાંક આળસના કારણે લોકો જુગાડ કરતા હોય છે. તેમના આવા જુગાડથી તેમનું કામ ભલે નીકળી જતું હોય પરંતુ જોનારને ચોક્કસથી હસવું આવી જતું હોય છે. આવા જ કેટલાક ફની જુગાડના ફોટોઝ સોશિયલ મીડિયામાં પણ વાયરલ બન્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ જુગાડ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny Jugaads and settings
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext