Home »Jokes »Tadafadi» Most Funny Jugaads And Settings

જુગાડમાં જબરજસ્ત એક્સપર્ટ, ડિગ્રી વગરના એન્જિનિયર્સનાં કામ હસાવશે ખૂબ

divyabhaskar.com | Aug 22, 2016, 00:05 AM IST

જુગાડમાં આપણા દેશવાસીઓ જબરજસ્ત એક્સપર્ટ. પોતે એન્જિનિયર હોય કે ના હોય, દરેક વસ્તુમાં પોતાનો હાથ તો અજમાવી જ લેવાનો અને ગમેતેમ કરીને કામ પણ કાઢી લેવાનું. તેમની આ કામ કાઢી લેવાની કળાથી પોતે ભલે પોરસાતા હોય પરંતુ, તેમના આ જુગાડ જોઇ લોકોને ચોક્કસથી હસવું આવી જ જાય. આવા જ કેટલાક ફની જુગાડના ફોટોઝ સોશિયલ મીડિયામાં પણ વાયરલ બન્યા છે, જેનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આપણા દેશવાસીઓના એક-એકથી ચડિયાતા ફની જુગાડ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny Jugaads and settings
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended