Home »Jokes »Tadafadi» Most Funny Jokes Shared In Facebook

Facebookમાં ઉત્પન્ન થયેલ વિચારવાયુ, ગાંડા કરશે તમને હસાવી-હસાવી

divyabhaskar.com | Sep 02, 2016, 08:00 AM IST

સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દેશમાં ચાલી રહેલ ઘટનાઓ અને પરિસ્થિતિ પર તેમની રમૂજી પરંતુ વિચારવાલાયક કમેન્ટ કરવાનું ચૂકતા નથી. તેમની આ કમેન્ટ્સ જો આપણે એકવાર વિચારી જોઇએ તો ચોક્કસથી હસ્યા વગર રહી ના શકીએ. સોશિયલ મીડિયામાં આજકાલ ક્યાંક કેટરિનાના કાલા ચશ્માની ચર્ચા ચાલે છે તો ક્યાંક પાટિદાર અનામત આંદોલનની, તો વળી ક્યાંક બાબા રામદેવ અને ડીજેવાલા બાબા પણ ડોકીયું કરી જાય છે. લોકોના આવા જ કેટલાક મૌલિક વિચારોનું એક કલેક્શન તમારા મનોરંજન માટે લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ હસવી-હસાવી મૂડ ફ્રેશ કરી દે તેવા મૌલિક વિચારો....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes shared in Facebook
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended