Home »Jokes »Tadafadi» Most Funny Jokes Reliance Jio

લાગે છે એરટેલનો માલિક ડિપ્રેશનમાં છે, જબરજસ્ત શેર થાય છે આ જોક્સ

divyabhaskar.com | Sep 18, 2016, 00:05 AM IST

રિલાયંસે જીઓ 4G લૉન્ચ કરી માર્કેટમાં ભૂકંપ લાવી દીધો. બીજી કંપનીઓ હવે માર્કેટમાં ટકી રહેવા હવાતિયાં મારી રહી હોય એવું લાગી રહ્યું છે. એટલે જ સોશિયલ મીડિયામાં સતત અવનવા જોક્સ શેર થતા જ રહે છે અને ફટાફટ વાયરલ પણ બની જાય છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અમે જુઓ Jio અંગે કેવા-કેવા જોક્સ શેર થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes Reliance Jio
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended