Home »Jokes »Tadafadi» Most Funny Jokes Related Diwali

મુકેશ અંબાણીના ઘરે પ્રગટ્યાં લક્ષ્મીજી, ફૂટી રહ્યા છે જાત-જાતના ફટાકડા

divyabhaskar.com | Oct 28, 2016, 00:05 AM IST

હવે દિવાળીનો રંગ બરાબર જામી ગયો છે. બજાર ફટાકડા-દિવડા અને સુશોભનના સામાનથી ઉભરાય છે તો, વૉટ્સએપ-ફેસબુક દિવાળીની શુભકામનાઓથી ઉભરાય છે. તો વળી કેટલાક લોકો અવનવા જોક્સ અને ફની કમેન્ટ્સ શેર કરીને પણ સૌનું મનોરંજન કરી રહ્યા છે. આવા જ કેટલાક વાયરલ બનેલ જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ દિવાળીના કેવા-કેવા ફટાકડા ફૂટી રહ્યા છે સોશિયલ મીડિયામાં...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes related Diwali
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext