Home »Jokes »Tadafadi» Most Funny Jokes On Pakistan

સનીનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, શરમથી પાણી-પાણી થઈ જશે Pak

divyabhaskar.com | Oct 22, 2016, 08:00 AM IST

કૂતરાની પૂંછડીને સીધી કરવા ગમે તેટલી મહેનત કરો પણ ના જ થાય, એમ પાકિસ્તાનને પણ આન-બાન-શાનમાં ગમે તેટલું સમજાવીએ, પણ સુધરવાનું નામ જ નથી લેતું. સર્જિકલ સ્ટ્રાઇક કરી બરાબરનો મેથીપાક ચખાડ્યો હોવા છતાં, હજી રોજ આતંકવાદીઓને ઘૂસાડવા મથ્યા જ કરે છે અને રોજ બોર્ડર પર ગોળીબાર કર્યા કરે છે. એટલે જ હવે તો ભારતીયો પણ પાકિસ્તાનને માફ કરવાના જરા પણ મૂડમાં નથી. 

બોર્ડર પર આપણા સૌનિકો તેમને જડબાતોડ જવાબ આપે છે જ્યારે સોશિયલ મીડિયામાં દેશના નાગરીકો પણ પાકિસ્તાનની ઠેકડી ઉડાડવાની કોઇ તક જતી કરતા નથી. લોકોની લાગણી દર્શાવતાં કેટલાંક કાર્ટૂન્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ, જે ચોક્કસથી મુડ ફ્રેશ કરશે તમારો પણ.ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પાકિસ્તાનની ઠેકડી ઉડાડતાં વધુ કાર્ટૂન્સ જોક્સ સાથે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes on Pakistan
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext