Home »Jokes »Tadafadi» Most Funny Jokes On Navaratri Garba

ભલભલા માથુ ખંજવાળાતા રહી જાય તેવું ઓપરેશન થઈ ગયું આ ગરબાનું

divyabhaskar.com | Oct 06, 2016, 00:05 AM IST

ગુજરાતીઓ નવરાત્રી આવે એટલે રંગમાં આવી જાય. જોકે આ વખતે વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે, એટલે લાગે છે કે, લોકો વૉટ્સએપ-ફેસબુક પર જ નવરાત્રી ઉજવી રહ્યા છે. લોકો ગરબાની પંક્તિઓના એવા-એવા જવાબ આપી રહ્યા છે કે ભલભલા માથુ ખંજવાળતા રહી જાય અને હસવું પણ રોકી ના શકે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ માથા ફરેલા લોકોના ફની ક્રિએટિવ આન્સર્સ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny Jokes on Navaratri Garba
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended