Home »Jokes »Tadafadi» Most Funny Jokes On Google LO App

ગુગલના 'એલો'ના જબરજસ્ત ગોટાળા, ભરાયા રૂપાણી, કેજરી અને અખિલેશ

મન્નુ શેખચલ્લી | Oct 12, 2016, 15:56 PM IST

મે સાંભળ્યું? ગુગલવાળાઓએ ‘એલો’ નામનું એક નવું એપ ડેવલપ કર્યું છે. જેમાં તમે ચેટ દરમ્યાન જે જવાબો વારંવાર આપતા હો તે એની મેળે સ્ક્રીન પર હાજર થઈ જશે! 
અરે યાર, તો વિજય રૂપાણી સાહેબનો આઈડિયા ઉઠાવ્યો લાગે છે! યાદ છે? પેલો ‘ટ્વિટર ટાઉનહોલ’નો કાર્યક્રમ?...
 
ક્લિક કરો અગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા ગોટાળા થઈ શકે છે આ 'એલો'થી....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes on Google LO app
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended