JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Jokes On China

તડાફડી

Funny: ચીનના વિરોધના કારણે ચાયનીઝ છોકરી સાથે લગ્ન કરનારમાં ફફડાટ

divyabhaskar.com | Oct 15, 2016, 00:05AM IST
1 of 10

પાકિસ્તાનને ચીન ખુલ્લેઆમ મદદ કરી રહ્યું છે તો સૌ જાણે જ છે. ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી પછી ચીન પણ અચાનક ભારતને હેરાન કરવાના રસ્તાઓ શોધવા લાગ્યું છે. ચીને બ્રહ્મપુત્રા નદી પર ડેમ બાંધવાનું પણ વિચાર્યું, જેથી ભારતમાં પૂર કે દુષ્કાળની સ્થિતિ સર્જી શકાય. આ બધુ જોતાં સોશિયલ મીડિયામાં હવે લોકો પાકિસ્તાન પછી ચીન પર પણ ગુસ્સો ઠાલવી રહ્યા છે. ચીનાઓ પર જાત-જાતના જોક્સ પોસ્ટ કરીને પોતે પણ દેશ માટે કઈંક કર્યાનો સંતોષ મેળવી રહ્યા છે. લોકો ચીનના માલ-સામનનો બહિષ્કાર કરી રહ્યા છે અને વિવિધ જોક્સ પોસ્ટ કરી રહ્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ચીનાઓ પર વાયરલ બનેલ જોક્સ...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes on China
(News in Gujarati from Divya Bhaskar)