Home »Jokes »Tadafadi» Most Funny Jokes On Chanakya Gnan

Funny Chanakya Gyaan: સીધી આંગળીએ ઘી ના નીકળે તો, જુઓ શું કરવું!

divyabhaskar.com | Apr 27, 2017, 11:58 AM IST

આજકાલ આજુબાજુ સાહેબોની જરા પણ અછત નથી. સલાહ એક માંગો અને મળી જાય હજાર. પોતાનું જે થવું હોય તે થાય, પણ લોકોને સલાહ આપવાનો સમય સૌની પાસે હોય છે. કેટલાક લોકોને જોઇને તો એમ જ લાહે, ચોક્કસથી આનામાં પ્રાચીનકાળના કોઇ વિદ્વાનની આત્મા આવી ગઈ છે. પ્રાચીન કાળમાં આવા જ એક વિદ્વાન ચાણક્ય હતા. આજકાલ માર્કેટમાં ચાણક્યનાં સગાં-વહાલાં બહુ ફૂટી નીકળ્યાં છે, જે ચારેયબાજુ 24 એ કલાક જ્ઞાન વહેંચતા ફરે છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી સલાહો આપતાં ફરે છે ચાણક્યનાં સગાંવહાલાં...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny Jokes on Chanakya Gnan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended