Home »Jokes »Tadafadi» Most Funny Jokes On Black Money And 500-1000 Rupee Notes

ધોળા દાડે રડાવ્યા કાળાનાળાં વાળાઓને, Viral 12 જોક્સ

divyabhaskar.com | Dec 03, 2016, 11:03 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને પછી કાળાનાળાં અને નકલી નોટોની સર્જિકલ સ્ટ્રાઇક કરી. કાળાંનાળાં વાળા અત્યારે રડી રહ્યા છે જ્યારે સામાન્ય જનતાને જોક્સ અને ફની ફોટોઝ શેર કરવાની મજા પડી ગઈ છે. સોશિયલ મીડિયામાં દર મિનિટે નવા-નવા જોક્સ વાયરલ બને છે, તેમાંના કેટલાક મજાના જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ 500-1000ની નોટો પર વાયરલ બનેલ જોક્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes on Black money and 500-1000 Rupee notes
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext