Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Some Weird Works

આવાં કામ કરવા તો હિંમત જોઇએ બોસ, જોકે ચોક્કસથી હસાવશે ખડખડાટ

divyabhaskar.com | Oct 08, 2016, 00:05 AM IST

કેટલાંક કામ ખરેખર એવાં હોય છે, જેને કરવા માટે હિંમતની જરૂર હોય છે. વળી પાછાં આ કામ આમ તો સાવ સામાન્ય હોય છે, કરવાં પણ સાવ સહેલાં હોય છે, છતાં હિંમ્મત વગર તો ના જ ચાલે. જેણે કર્યાં હોય તેની ચોક્કસથી વાટ લાગે, પરંતુ જોનારને સામે એટલી જ મજા પણ આવે અને હસવું પણ આવે. આવાં જ કેટલાંક કામનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ. 
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવાં જ ફની વધુ હિમ્મતવાળાં કામ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: most funny jokes of some weird works
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended