Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of Husband-Wife Fighting

‘સમ પ્રોફેશનલ’ લગ્નોમાં ઝગડા હોય છે હટકે, લડવાનો અંદાજ છે જોવાજેવો!

મન્નુ શેખચલ્લી | Oct 21, 2016, 14:57 PM IST

ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી લાવેલી સાક્ષી મલિક તો એના કુશ્તીના કોચને પરણી ગઈ! હવે વિચારો, એમના લગ્નજીવનમાં ઝઘડો થશે ત્યારે શું થશે? આ જ રીતે સેમ પ્રોફેશનવાળી વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય ત્યારે બંન્નેની બોલવાની અને ઝગડવાની આદત પણ સરખી થઈ જતી હોય છે અને તેમના ઝગડવામાં પણ તેમના પ્રોફેશનની અસર જોવા મળી જ જાય છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વિવિધ પ્રોફેશનવાળાં કપલ્સ કેવા-કેવા અંદાજમાં ઝગડતાં હશે....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes of husband-wife fighting
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended