JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Jokes Of Rakshabandhan

તડાફડી

Whatsappમાં શેર થાય છે જબરજસ્ત, હસી-હસી ગાલ દુ:ખી જશે તમારા પણ!

divyabhaskar.com | Aug 23, 2016, 09:56AM IST
1 of 7

રક્ષાબંધનને હવે માત્ર એક જ દિવસની વાર છે. આમ તો આ તહેવાર પ્રેમ અને લાગણીનો છે. બહેન ભાઇના રક્ષણ અને પ્રગતિ માટે રાખડી બાંધે છે, સામે ભાઇ બહેનને કોઇ ભેટ આપે છે. જોકે આ બધાની વચ્ચે મજાક-મસ્તી અને મનોરંજનને તો કેમ ભૂલાય. એટલે જ કેટલાક લોકો માટે આ દિવસ સારા સમાચાર નથી લાવ્યો તેમના પર ખાસ જોક્સ અને ફની ફોટોઝ ખૂબ શેર થઈ રહ્યા છે અત્યારે. રક્ષાબંધન પર ધૂમ મચાવી રહેલ આવા જ કેટલાક ફની જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ રક્ષાબંધનની રજા પર હસાવી-હસાવી પેટમાં દુખાડે તવા જોક્સ....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes of Rakshabandhan
(News in Gujarati from Divya Bhaskar)