Home »Jokes »Tadafadi» Most Funny Jokes Of New Note Of 2000 And Black Money

આજે મધરાતે બદલાઇ જશે PM, સમજાશે તો હસી-હસીને થઈ જશો ગાંડા!

divyabhaskar.com | Nov 12, 2016, 11:32 AM IST

સમી સાંજે મોદીએ 500 અને1000નો નોટો બંધ કરવા અને 2000ની નવી નોટો ચાલુ કરવા લીધેલા બોલ્ડ નિર્ણયના પડઘા હજી શમ્યા નથી. ક્યાંક નોટો બદલવા દોડાદોડ ચાલી રહી છે તો ક્યાંક મોદીની સરપ્રાઇઝ નિતિની ચર્ચા ચાલી રહી છે. ટૂંકમાં સોશિયલ મીડિયામાં તો મનોરંજનનો ભરપૂર મસાલો ચાલી રહ્યો છે. આમાંના કેટલાક નવા ઉમેરાયેલા જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes of New note of 2000 and Black money
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended